Vansda National Park, South Dang Forest Division Ahwa
Terms and Conditions
- બર્ડ ફેસ્ટીવલ-૨૦૨૩ માટે તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ સાજે ૧૬:૦૦ કલાક સુધી (વહેલા તે પહેલા)ના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
- બર્ડ ફેસ્ટીવલ-૨૦૨૩ માટે રજીસ્ટ્રેશન કરેલ ફોર્મ કેન્સલ કરવાની તમામ સત્તા પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી લી. નાની વઘઇની રહેશે.
- વાંસદા નેશનલ પાર્કના તમામ નિયમોનુ ચુસ્તપણે પાલન તથા તમામ વ્યકિતઓને બંધન કર્તા રહેશે જો કોઇ વ્યકિત ધ્વારા નિયમોનું વિરૂધ્ધ કૃત્ય કરવામાં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- તમામ વ્યકિતઓએ નકિક કરેલ રૂટ પ્રમાણે ચાલવાનું રહેશે.
- રૂા.૫૦૦ તથા રૂા.૧૦૦૦/- ફી ભરનાર વિધાર્થીઓ માટે નોન એસી ડોરમેટ્રી તથા રૂા.૨૦૦૦/- ફી ભરનાર વ્યકિત માટે એસી રૂમ/એસી ડોરમેટ્રી ફાળવવામાં આવશે.