Skip to content

Kilad Campsite

Eco Tourism Campsite

  • Rooms & Tents
    • White House Tent
    • Deluxe Tent
    • Twin Bungalow
    • Asopalav Bungalow
    • Dormitory
  • Covid-19 Safety
  • Terms & Conditions
  • Contact Us
Entry-header image

Cart

Your cart is currently empty.

Return to shop

Kilad Campsite © 2023 All Rights Reserved
  • About
  • Terms & Conditions
  • Cancellation and Refund Policy
  • Privacy Statement
  • Site Credits
Bird Festival 2023
Vansda National Park, South Dang Forest Division Ahwa
Register Now
Terms and Conditions
  1. બર્ડ ફેસ્ટીવલ-૨૦૨૩ માટે તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ સાજે ૧૬:૦૦ કલાક સુધી (વહેલા તે પહેલા)ના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  2. બર્ડ ફેસ્ટીવલ-૨૦૨૩ માટે રજીસ્ટ્રેશન કરેલ ફોર્મ કેન્સલ કરવાની તમામ સત્તા પરિસરીય પ્રવાસન વિકાસ મંડળી લી. નાની વઘઇની રહેશે.
  3. વાંસદા નેશનલ પાર્કના તમામ નિયમોનુ ચુસ્તપણે પાલન તથા તમામ વ્યકિતઓને બંધન કર્તા રહેશે જો કોઇ વ્યકિત ધ્વારા નિયમોનું વિરૂધ્ધ કૃત્ય કરવામાં આવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  4. તમામ વ્યકિતઓએ નકિક કરેલ રૂટ પ્રમાણે ચાલવાનું રહેશે.
  5. રૂા.૫૦૦ તથા રૂા.૧૦૦૦/- ફી ભરનાર વિધાર્થીઓ માટે નોન એસી ડોરમેટ્રી તથા રૂા.૨૦૦૦/- ફી ભરનાર વ્યકિત માટે એસી રૂમ/એસી ડોરમેટ્રી ફાળવવામાં આવશે.